2000+ Products
Fast Dispatch
High Profit

ઝડપી સંપર્ક અને સોશિયલ મીડિયા Connect With Us • Instant Channels

Official Service

Meesho Selling & Dropshipping Service

Meesho પર Selling શરૂ કરો - Account, Product Listing અને Order Dispatchની સંપૂર્ણ Service અમારી તરફથી.

અમારી મુખ્ય સેવાઓ અને વિશેષતાઓ Why Choose OM Online Mart • Complete Selling Support

9 Key Benefits

Meesho Seller Account બનાવવાની સુવિધા

નવું Seller Account સરળતાથી અને ઝડપથી સેટઅપ કરી આપીશું.

2000+ Products ઉપલબ્ધ

ટ્રેન્ડિંગ અને હાઈ-ડિમાન્ડ પ્રોડક્ટ્સનો વિશાળ સ્ટોક.

Product Listing ઉપલબ્ધ

પ્રોફેશનલ Title, Description અને Images સાથે લિસ્ટિંગ.

દરેક Productમાં Profit Margin

તમારા દરેક ઓર્ડર પર બેસ્ટ અને ગેરંટીડ નફો મેળવો.

Order આવ્યા પછી જ Payment

કોઈ એડવાન્સ ઇન્વેસ્ટમેન્ટ નહીં, ઓર્ડર મળે ત્યારે જ પેમેન્ટ.

માત્ર Wholesale Product Rate + Packing Charge

તદ્દન વ્યાજબી હોલસેલ રેટ અને પારદર્શક પેકિંગ ચાર્જ.

અમે Product Pack કરીને Dispatch કરીશું

પેકિંગ, લેબલિંગ અને કુરિયર ડિસ્પેચની તમામ જવાબદારી અમારી.

Return Product સંભાળવાની સુવિધા

Return Product અમારી પાસે આવશે અને Reusable હોય તો આગળના Orderમાં ઉપયોગ કરીશું.

તમામ કામગીરી Meesho Policy મુજબ

૧૦૦% સિક્યોર અને Meesho ની તમામ ગાઇડલાઇન્સ મુજબ કામગીરી.

સંપર્ક માહિતી (Contact Information)

મોબાઇલ નંબર (Mobile / WhatsApp) +91 7304429236
સ્થળ (Location) Surat, Gujarat, India
સર્વિસ સમય (Working Hours) સોમવાર - શનિવાર: 9:00 AM - 9:00 PM